Deuteronomy 4:42 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ માટે, જો તેણે અગાઉ કોઈ દુશ્મનાવટ વગર અજાણતાં કોઈ વ્યક્તિને મારી નાખી હોય, તો તે ત્યાંથી નાસી જાય. આ નગરોમાંથી એક નગરમાં નાસી જઈને તે બચી જાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેથી જો કોઈ માણસ ભૂતકાળનું વેર ન હોવાં છતાં કોઈ માણસને અજાણે મારી નાખે તો તે આ ત્રણમાંથી કોઈ એક નગરમાં નાસી જઈને બચી જાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે કે જે મનુષ્યઘાતકે, પોતાના પડોશીની સાથે અગાઉથી વેર ન હોય તેમ છતાં, તેને અજાણે મારી નાખ્યો હોય તે ત્યાં નાસી જાય અને એ નગરોમાંના કોઈ એકમાં નાસી જાય અને એ નગરોમાંના કોઈ એકમાં નાસી જઈને તે બચી જાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયાં કોઈ માંણસે અગાઉના કોઈ પણ વેરઝેર વગર અજાણતાં કોઈ વ્યકિતનું ખૂન કર્યુ હોય, તો તે ત્યાં આશ્રય લઈ શકે. એવો માંણસ જો આ નગરમાંના કોઈનું શરણું લે તો તેનો જીવનો બચાવ થાય.