Deuteronomy 5:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
છ દિવસ તું પરિશ્રમ કર અને તારું બધું કામ કર;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છ દિવસ તમે શ્રમ કરો અને તમારાં બધાં કાર્યો કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું બધું કામ કર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાકીના છ દિવસો તમાંરે તમાંરા રોજના બધા કામકાજ કરવાં.