Deuteronomy 7:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી, યહોવાહ તારા ઈશ્વર તેઓની મધ્યે ભમરીઓ મોકલશે, જેઓ તારાથી બચી રહ્યા હશે અને તારાથી સંતાઈ રહ્યા હશે તેઓનો તારી હજૂરમાંથી નાશ કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારા ઈશ્વર પ્રભુ ભમરી મોકલીને જેઓ તમારાથી સંતાઈને બચી ગયા હશે તેમનો પણ વિનાશ કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી યહોવા તારા ઈશ્વર તેઓ મધ્યે ભમરીઓ મોકલીને જેઓ બચી રહ્યા હશે ને તારાથી સંતાઈ રહ્યા હશે તેઓનો તારી આગળથી નાશ કરાવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જે લોકો તમાંરાથી સંતાઈ ગયા હશે અને ભાગી ગયા હશે તેઓ વિરુદ્ધ યહોવા તમાંરા દેવ ભમરાં મોકલશે.