Deuteronomy 8:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જ્યારે તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની અને અન્ય જાનવરોની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમારું સોનુંરૂપું વધી જાય અને તમારી માલમિલકત વધી જાય,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તમારાં ઢોર તથા ઘેટાંબકરાંનો વિસ્તાર વધી જાય, અને તમારું સોનુંચાંદી પુષ્કળ વધી જાય અને તમારી સંપત્તિ અઢળક થાય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તારાં ઢોરનો તથા તારાં ઘેટાંબકરાંનો વિસ્તાર વધી જાય, ને તારું સોનુંરૂપું વધી જાય, નેતારી માલમિલકત ઘણી થાય,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જ્યારે તમાંરા ઘેટાં અને ઢોરઢાંખરની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમાંરી પાસે સોનું અને ચાંદી થાય, અને જ્યારે તમાંરી પાસે બધી વસ્તુઓ ઘણી માંત્રામાં થાય.