Ecclesiastes 10:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો મંત્ર્યા અગાઉ જ સાપ કોઈને કરડી જાય, તો મદારીની વિદ્યા નકામી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો મંયા પહેલાં સાપ કરડે તો ગારુડીની વિદ્યા નકામી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો મંત્ર્યા પહેલાં સાપ [કોઈને] કરડે, તો ગારુડીની વિદ્યા નકામી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાપ જો તેને મંત્રથી વશ કર્યા પહેલા જ કરડી જાય તો મદારી નકામો છે.