Ecclesiastes 10:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે માણસ પથ્થર ખસેડશે, તેને જ તે વાગશે, અને કઠિયારો લાકડાથી જ જોખમમાં પડે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પથ્થર તોડનારને જ પથ્થર વાગે છે અને લાકડાં કાપનારને જ લાકડું વાગવાનું જોખમ હોય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે પથ્થર ખસેડશે તેને તે વાગશે; અને લાકડાં ચીરનાર લાકડાંથી જ જોખમમાં પડે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે પથ્થરની શિલા તેને જે ખસેડે છે તેને જ ઇજા પહોચાડે અને કઠિયારાને લાકડું જ ભયમાં મૂકી દે.