Ecclesiastes 4:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂર્ખ કામ કરતો નથી, અને પોતાની જાત પર બરબાદી લાવે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મૂર્ખ હાથ જોડીને બેસી રહે છે અને એમ ભૂખે મરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મૂર્ખ પોતાના હાથ ભીડી રાખે છે, અને પોતે જ નુકસાન વેઠે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂર્ખ કામ કરતા નથી અને પોતાની જાત પર બરબાદી લાવે છે.