Ecclesiastes 4:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એક કરતાં બે ભલા; કેમ કે તેઓએ કરેલી મહેનતનું ફળ તેઓને મળે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક કરતાં બે ભલા; કારણ, તેઓ સાથે મળીને વધુ અસરકારક કામ કરી શકે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક કરતાં બે ભલા; કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારું મળે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક કરતાં બે ભલા; કારણ કે બંનેએ સાથે મળીને કરેલી મહેનતનું ઘણું વધારે સારું ફળ તેઓને મળે છે.