Ecclesiastes 5:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે અતિશય સ્વપ્નોથી, વ્યર્થ વિચારો કરવાથી અને ઝાઝું બોલવાથી એમ થાય છે માટે તું ઈશ્વરનો ડર રાખ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અધિક સ્વપ્નો અને બિનજરૂરી વાતો નકામાં છે; પણ તું ઈશ્વરનો ડર રાખ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે પુષ્કળ સ્વપ્નોથી, વ્યર્થ વિચારોથી તથા ઝાઝું બોલવાથી [એમ થાય છે]; પણ તું ઈશ્વરનો ડર રાખ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે અતિશય સ્વપ્નોમાં રાચવાથી, વ્યર્થ વિચારો કરવાથી અને ઝાઝું બોલવાથી આવું બને છે માટે તું યહોવાનો ડર રાખ.