Ecclesiastes 6:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં પૃથ્વી પર માણસોને માથે એક સામાન્ય ભારે દુ:ખ નિહાળ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં આ પૃથ્વી પર એક બીજી મોટા દુ:ખની બાબત જોઈ છે, જેના ભાર નીચે માણસો કચડાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં પૃથ્વી પર માણસોને માથે એક સામાન્ય ભારે દુ:ખ જોયું છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં આ દુનિયામાં બીજી જાતનું દુ:ખ નિહાળ્યું છે, જે ઘણા લોકોને અસર કરે છે.