Ecclesiastes 9:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂર્ખ સરદારના પોકાર કરતાં, બુદ્ધિમાન માણસનાં છૂપા બોલ વધારે સારા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મૂર્ખોના સરદારના પોકારો કરતાં જ્ઞાનીઓના શાંત શબ્દો સાંભળવા એ સારું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મૂર્ખોના સરદારના પોકાર કરતાં બુદ્ધિમાનોના છૂપા બોલ વધારે સંભળાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ શાશકોના મૂર્ખો વચ્ચેના બૂમબરાડાં કરતાં બુદ્ધિમાન માણસના થોડાં શાંત બોલ વધારે સારા છે.