Ephesians 5:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાસ્ત્રમાં લખેલું છે: “આ કારણથી, પુરુષ પોતાના માતાપિતાને ત્યજી દેશે અને તેની પત્નીની સાથે જોડાશે અને તેઓ બંને એક થશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે પુરુષ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બંને એક દેહ થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પવિત્ર શાસ્ત્ર તેથી જ આમ કહે છ કે, “માણસ પોતાના માતાપિતાને છોડશે અને તેની પત્ની સાથે જોડાશે. અને તેઓ બન્ને એક દેહ થશે.”