Ephesians 6:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા માતાપિતાનું સન્માન કર. (તે પહેલી આશાવચનયુક્ત આજ્ઞા છે),
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેમાં વચન પણ આપવામાં આવ્યું હોય એવી આ પ્રથમ જ આજ્ઞા છે: “તારાં માતાપિતાનું સન્માન કર;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા પિતાનું તથા તારી માનું સન્માન કર (તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે),
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમારે તમારા માતા અને પિતાને માન આપવું જોઈએ.” આ પહેલી આજ્ઞા છે જેની સાથે વચન સંલગ્ન છે.