Esther 5:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એસ્તેરે તેને કહ્યું કે, "આપને યોગ્ય લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એસ્તેરે જવાબ આપ્યો, “આજ રાત્રે હું મિજબાની આપવા માગું છું. આપને યોગ્ય લાગે તો આપ હામાન સાથે તેમાં પધારો એવી મારી વિનંતી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એસ્તેરે તેને કહ્યું, “આપને યોગ્ય લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એસ્તેરે તેને કહ્યું કે, “આપ નામદાર જો મારા પર પ્રસન્ન હોય તો આજે મેં રાખેલી ઉજાણીમાં આપ હામાન સાથે પધારો.”