Esther 5:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે એસ્તેરે પ્રત્યુત્તર આપ્યો, "મારી અરજ તથા મારી વિનંતી આ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એસ્તેરે જવાબ આપ્યો,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે એસ્તેરે ઉત્તર આપ્યો, “મારી અરજ તથા મારી વિનંતી આ છે:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે એસ્તેરે પ્રત્યુત્તર આપ્યો, “મારી અરજ તથા મારા અંતરની ઇચ્છા આ છે: