Esther 6:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી રાજાના સેવકોએ તેને કહ્યું કે, 'આંગણામાં હામાન ઊભો છે.' રાજાએ કહ્યું, 'એને અંદર બોલાવો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આથી સેવકોએ જવાબ આપ્યો, “હામાન, આપને મળવા માગે છે.” રાજાએ કહ્યું, “તેને અંદર આવવા દો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાના સેવકોએ રાજાને કહ્યું, “આંગણામાં હામાન ઊભો છે.” રાજાએ કહ્યું, “તેને અંદર આવવા દો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી રાજાના સેવકોએ તેને કહ્યું કે, પ્રાંગણમાં હામાન ઊભો છે. રાજાએ કહ્યું, “એને અંદર લઇ આવો.”