Esther 6:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે હામાને રાજાને કહ્યું કે, "જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેણે રાજાને કહ્યું, “એવી વ્યક્તિ માટે તો રાજાનો રાજવી પોશાક, તેમની સવારી માટે વપરાતો ઘોડો તથા રાજમુગટ લાવવાં જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હામાને રાજાને કહ્યું, “જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે હામાને રાજાને કહ્યું કે, “જે માણસને પ્રેમથી માન આપવા રાજા ઇચ્છતા હોય,