Exodus 1:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકૂબ અને તેનાં સંતાનો મળીને કુલ સિત્તેર આત્મા હતા. યૂસફ તો અગાઉથી જ મિસરમાં આવ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાકોબના કુલ સિત્તેર વંશજો હતા. યોસેફ તો અગાઉથી ઇજિપ્તમાં જ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાકૂબને પેટે બધાં મળીને સિત્તેર સંતાનો થયાં હતાં; અને યૂસફ તો તેઓની અગાઉ મિસરમાં હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાકૂબના પોતાના કુલ સિત્તેર વંશજો હતા. યૂસફ યાકૂબના બાર દીકરામાંથી એક હતો, વળી તે પહેલેથી મિસરમાં જ હતો.