Exodus 13:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલા માટે તમારે આ પર્વ દર વર્ષે નિયત સમયે પાળવું અને ઊજવવું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પોતાના મહાન સામર્થ્ય વડે તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છે. તમારે દર વરસે નિયત સમયે આ વિધિ પાળવો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તારે આ વિધિ દર વરસે તેને સમયે પાળવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલા માંટે તમાંરે આ ઉત્સવ દર વર્ષે નિયત સમયે યાદ કરીને પાળવો.