Exodus 13:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ તેઓની આગળથી જરા પણ ખસતા ન હતા, યહોવા સતત તેઓની સાથે રહેતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દિવસ દરમ્યાન મેઘસ્થંભ અને રાત્રિ દરમ્યાન અગ્નિસ્થંભ હમેશાં તેમની આગળ રહેતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ લોકોની આગળથી ખસતો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક ઊંચા વાદળના સ્તંભરૂપે દિવસે અને અગ્નિસ્તંભ તરીકે રાત્રે સતત યહોવા તેમની સાથે રહ્યાં. તેમની આગળથી જરા પણ ખસ્યા નહિ.