Exodus 14:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે ફારુનને એવું લાગશે કે, "ઇઝરાયલીઓ અરણ્યમાં ભૂલા પડ્યા છે અને અટવાઈ ગયા છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ફેરો વિચારશે કે ઇઝરાયલીઓ દેશમાં ભૂલા પડી રઝળી રહ્યા છે અને રણપ્રદેશમાં અટવાઈ પડયા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ફારુન ઇઝરાયલીઓ વિષે કહેશે કેમ તેઓ દેશમાં ગૂંચવાઈ ગયા છે. અરણ્યમાં તેઓ સપડાઈ ગયા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફારુન વિચારશે કે, ઇસ્રાએલીઓ રણપ્રદેશમાં ભૂલા પડી ગયા છે અને રણ એમને ઘેરી વળ્યું છે.