Exodus 16:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને મૂસાએ કહ્યું, "આજે તે ખાઓ, કારણ કે આજે વિશ્રામવાર છે, યહોવાહનો દિવસ છે; આજે તે તમને ખેતરમાં મળશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ કહ્યું, “આ ખોરાક આજે ખાઓ. કારણ, આજે પ્રભુને અર્પિત કરેલો ‘સાબ્બાથદિન’ છે અને આજે છાવણીની બહાર તમને ખોરાક મળશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ કહ્યું, “આજે તે ખાઓ; કેમ કે આજે યહોવાનો સાબ્બાથ છે. આજે તે તમને ખેતરમાં મળશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને મૂસાએ કહ્યું, “આજે તો ખાઓ, કારણ કે આજે વિશ્રામવાર છે, યહોવાનો દિવસ છે; આજે તમને ખેતરમાં અનાજ નહિ મળે.