Exodus 16:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સપ્તાહના છે દિવસ તમે એ ભેગું કરો; પણ સાતમો દિવસ સાબ્બાથ છે, તેમાં તમને કંઈ મળશે નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છ દિવસ તમારે ખોરાક એકત્ર કરવો પરંતુ સાતમે દિવસે એટલે વિશ્રામને દિવસે તમને કંઈ ખોરાક મળશે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
છ દિવસ તમે તે એકઠું કરો. પણ સાતમો દિવસ સાબ્બાથ છે, તેમાં તમને કંઇ મળશે નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સપ્તાહના છ દિવસ તમે એ ભેગું કરો; પણ સાતમો દિવસ સાબ્બાથ છે, તેથી તે દિવસે તમને તે ખાસ ખોરાક જમીન પર થોડો પણ નહિ મળે.”