Exodus 19:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી મૂસાએ નીચે ઊતરીને યહોવાહે જણાવેલી વાત લોકોને કહી સંભળાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મોશેએ નીચે જઈને એ વાત લોકોને કહી સંભળાવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ લોકોની પાસે નીચે ઊતરીને તેઓને તે કહ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે મૂસાએ નીચે ઉતરીને તેઓને એ વાત કરી.