Exodus 2:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ સમયમાં ઇઝરાયલના લેવી કુળના એક જુવાને પોતાના જ કુળની કન્યા સાથે લગ્ન કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ અરસામાં લેવીકુળના એક પુરુષે પોતાના જ કુળની એક કન્યા સાથે લગ્ન કર્યાં. તે સ્ત્રીને ગર્ભ રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લેવી કુટુંબનો એક પુરુષ જઈને લેવી કુટુંબની કન્યા પરણ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવીઓના ઘરનો એક પુરુષ જઈને પોતાની જાતની કન્યાને પરણ્યો હતો.