Exodus 2:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ત્યાં કેટલાક ભરવાડો આવ્યા, તેઓ આ યુવતીઓને નસાડવા લાગ્યા, પણ મૂસા તેઓની મદદે આવ્યો અને તેઓને ભરવાડોથી છોડાવીને તેઓનાં ઘેટાંબકરાંને પાણી પાયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે કેટલાક ભરવાડો આવીને તેમને કાઢી મૂકવા લાગ્યા, પણ મોશેએ ઊઠીને તેમને મદદ કરી અને તેમનાં ટોળાંને પાણી પણ પાયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે ભરવાડોએ આવીને તેમને કાઢી મૂકી; પણ મૂસાએ ઊઠીને તેઓને સહાય કરી, ને તેમના ટોળાને પાણી પાયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાં તો ભરવાડો ત્યાં આવ્યા અને તેમને કાઢી મૂકવા લાગ્યા, પણ મૂસા તેમની જોડે આવી પહોંચ્ચોં અને તેમનાં ઘેટાંબકરાંને પાણી પાયું.