Exodus 2:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ જવાબ આપ્યો, "એક મિસરીએ ભરવાડોથી અમારું રક્ષણ કરીને અમારે માટે તેણે પાણી પણ કાઢી આપ્યું અને ઘેટાંબકરાંને પાયું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે તેમણે કહ્યું, “એક ઇજિપ્તીએ અમને ભરવાડોના હાથમાંથી છોડાવી. વળી, તેણે અમારે માટે પાણી ખેંચીને ટોળાંને પણ પાયું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેઓએ કહ્યું, “એક મિસરીએ અમને ભરવાડોના હાથમાંથી છોડાવી, ને વળી અમારે માટે પાણી કાઢી ટોળાને પાયું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે તેમણે જવાબ આપ્યો, “અમને એક મિસરીએ ભરવાડોથી બચાવી અને છોડાવી વળી અમને પાણી પણ કાઢી આપ્યું, અને ઘેટાંબકરાંને પાયું.”