Exodus 2:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી રેઉએલે પોતાની દીકરીઓને પૂછ્યું, "બેટા, એ મિસરી કયાં છે? તમે તેને ત્યાં જ રહેવા દઈને કેમ આવ્યાં? જાઓ, જમવા માટે તેને આપણા ઘરે બોલાવી લાવો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રેઉએલે પોતાની પુત્રીઓને પૂછયું, “તે કયાં છે? તમે એ માણસને મૂકી દઈને કેમ આવ્યાં? તેને જમવા માટે બોલાવી લાવો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે રેઉએલે તેની પુત્રીઓને કહ્યું, “ત્યારે તે કયાં છે? તમે તે માણસને કેમ મૂકીને આવ્યાં? તેને રોટલી ખાવા માટે તેડાવો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે પછી તેણે પોતાની પુત્રીઓને પૂછયું, “તે કયાં છે? અને તમે તેને મૂકીને શા માંટે આવ્યાં? જાઓ, તેને જમવા માંટે બોલાવી લાવો.”