Exodus 2:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફારુનની દીકરીએ તેને કહ્યું, "હા, જઈને બોલાવી લાવ." એટલે તે છોકરી જઈને તે બાળકની માતાને જ બોલાવી લાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ફેરોની પુત્રીએ કહ્યું, “જા.” તેથી તે છોકરી છોકરાની માતાને બોલાવી લાવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ફારુનની પુત્રીએ તેને કહ્યું, “જા.” અને તે છોકરી જઈને બાળકની માને તેડી લાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફારુનની કુવરીએ કહ્યું, “જા, બોલાવી લાવ.” એટલે તે છોકરી જઈને બાળકની માંને બોલાવી લાવી.