Exodus 21:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જો કોઈ બે માણસો એક બીજા સાથે ઝઘડો કરતા હોય, અને તેમાંનો એક જણ બીજાને પથ્થરથી કે મુઠ્ઠીથી એવો મારે કે તે મરી ન જાય પરંતુ પથારીવશ થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ઝઘડો થયો હોય ત્યારે એક માણસ બીજાને પથ્થર અથવા પોતાના મુક્કાથી મારે પરંતુ તે માણસ મરી ન જાય તો મારનાર માણસ સજાપાત્ર ન ઠરે. પણ માણસ ઘાયલ થવાથી તેને પથારીવશ રહેવું પડે, અને પાછળથી તે લાકડીના ટેકે હરીફરી શકે તો મારનાર વ્યક્તિ સમયની નુક્સાની ભરી આપે અને સારવારનો ખર્ચ ભોગવે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો કોઈ માણસો ઝઘડો કરતા હોય, ને એક જણ બીજાને પથ્થરથી કે મુક્‍કીથી એવો મારે કે તે મરી જાય નહિ પણ ખાટલે પડે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અને જો કોઈ બે માંણસો એક બીજા સાથે ઝઘડો કરતા હોય, અને એક માંણસ બીજા માંણસને પથ્થરથી કે મુઠ્ઠીથી એવો માંરે કે તે મરી ન જાય પરંતુ ખાટલે પડે;