Exodus 23:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
છ વર્ષ પર્યંત તમારે ખેતરમાં વાવેતર કરવું અને તેની ઊપજ એકત્રિત કરવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“છ વર્ષ સુધી તમારા ખેતરમાં વાવેતર કરો અને તેની સર્વ ઊપજ ભેગી કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને છ વરસ તું તારા ખેતરમાં વાવેતર કર, ને તેની ઊપજ ભેગી કર;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અને છ વર્ષ પર્યંત તમાંરે ખેતરમાં વાવેતર કરવું અને તેની ઊપજ એકત્રીત કરવી.