Exodus 23:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારી સંખ્યાનો એટલો બધો વધારો થાય અને તમે સમગ્ર દેશનો કબજો લઈ શકો ત્યાં સુધીમાં તો હું તેમને ધીરે ધીરે નસાડી મૂકીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એને બદલે, તમે દેશનો સંપૂર્ણ વારસો લઈ લેવા આગળ વધતા રહો તેમ હું તેમને ધીમે ધીમે હાંકી કાઢીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું વધી જાય ને દેશનો વારસો પામે ત્યાં સુધીમાં હું તેમને તારી આગળથી રફતે રફતે હાંકી કાઢીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમાંરી સંખ્યાનો એટલો બધો વધારો થાય અને તમે સમગ્ર દેશનો કબજો લઈ શકો ત્યાં સુધીમાં તો હું તેમને ધીરે ધીરે હાંકી કાઢીશ.