Exodus 23:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારા શત્રુનો બળદ કે ગધેડો નાસી જતો નજરે પડે તો તમારે તેના માલિકને ત્યાં પાછો પહોંચાડવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો તમે તમારા દુશ્મનના બળદને અથવા ગધેડાને છૂટા રખડતા જુઓ તો તમે તેમને તેની પાસે પાછા લઈ જાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું તારા શત્રુના બળદને કે તેના ગધેડાને નાસી જતાં જુએ તો તેને ત્યાં જરૂર તેને પાછું પહોંચાડ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરા શત્રુનો બળદ કે ગધેડો ભટકતો નજરે પડે તો તમાંરે તેના માંલિકને ત્યાં પાછો પહોંચાડવો.