Exodus 25:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકોશ બનાવવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તારે બાવળના લાકડામાંથી 110 સેન્ટીમીટર લાંબી, 66 સેન્ટીમીટર પહોળી અને 66 સેન્ટીમીટર ઊંચી કરારપેટી બનાવવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ બાવળનો કોશ બનાવે. તેની લંબાઇ અઢી હાથ, ને તેની પહોળાઇ દોઢ હાથની હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો, અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકોશ બનાવવો.