Exodus 25:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેને ઊંચકવા માટે બાવળના લાકડાના દાંડા બનાવીને તેમને સોનાથી મઢી લેવા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું બાવળના દાંડા બનાવીને તેમને સોનાથી મઢ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.