Exodus 25:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને કોશને ઉપાડવા માટે એ દાંડા દરેક બાજુના કડામાં ભરવી દેવા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને દાંડા કરારપેટીની બાજુમાંના કડાંમાં પરોવી દેવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કોશ ઊંચકવાને માટે તું કોશની બાજુઓ પરનાં કડાંમાં દાંડાં નાંખ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને કોશને ઉપાડવા માંટે એ દાંડા દરેક બાજુના કડામાં પરોવી દેવા.