Exodus 25:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને એક કરુબ એક છેડા પર અને બીજો દયાસનના બીજા છેડા પર બેસાડવો, એ કરુબ દયાસનની સાથે એવી રીતે જોડી દેવા કે દયાસન અને કરુબો એક થઈ જાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દયાસનના બન્ને છેડા માટે એકએક કરુબ બનાવવો. આ ઢાંકણ અને કરુબો જાણે એક વસ્તુ હોય એ રીતે સળંગ બનાવવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એક કરૂબ એક છેડા પર, ને બીજો બજા છેડા પર બનાવ. દયાસનને બે છેડે તેની સાથે સળંગ, એ પ્રમાણે તું કરૂબો બનાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને એક દેવદૂત એક છેડા પર, ને બીજા ઢાંકણના બીજા છેડા પર બેસાડવો, એ દેવદૂત ઢાંકણની સાથે એવી રીતે જોડી દેવા કે ઢાંકણ અને દેવદૂતો એક થઈ જાય.