Exodus 25:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું તેને શુદ્ધ સોનાથી મઢજે અને તેને ફરતી સોનાની કિનારી લગાડજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેને શુદ્ધ સોનાથી મઢી લેવી અને તેની ફરતે શુદ્ધ સોનાની કિનાર બનાવવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, ને તેને ફરતી સોનાની કિનારી બનાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તું તેને શુદ્ધ સોનાથી મઢજે, ને તેને ફરતી સોનાની કિનારી બનાવજે.