Exodus 25:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેજ ઊંચકવા માટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બાવળના લાકડામાંથી દાંડા બનાવીને તેમને સોનાથી મઢી લેવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું મેજ ઊંચકવા માટે બાવળના દાંડા બનાવીને તેમને સોનાથી મઢ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને મેજ ઊચકવા માંટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે.