Exodus 25:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારે તેઓની પાસેથી આટલી વસ્તુઓ અર્પણ તરીકે સ્વીકારવી; સોનું, ચાંદી, તાંબું
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારે આટલી વસ્તુઓની ભેટ ઉઘરાવવી: સોનું, રૂપું, તાંબુ; વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓની પાસેથી જે દાન ઉઘરાવવું તે આ પ્રમાણે:સોનું તથા રૂપું તથા પિત્તળ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમાંરે તેમની પાસેથી આટલી વસ્તુઓ ભેટમાં સ્વીકારવી; સોનું, ચાંદી તાંબું અને ભૂરા, જાંબુડિયા તથા કિરમજી રંગનું કિંમતી ઊન;