Exodus 25:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ બધાં સાધનો બનાવવા માટે એક તાલંત શુદ્ધ સોનું વાપરજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દીપવૃક્ષ તથા તેનાં સર્વ સાધનો બનાવવા માટે 35 કિલોગ્રામ શુદ્ધ સોનું વાપરવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આ બધાં પાત્રો સહિત તે એક તાલંત સોનાનું બને.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બધાં સાધનો બનાવવા માંટે 75 પૌંડ શુદ્ધ સોનું વાપરજે.