Exodus 26:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને સમૂહનો જે છેલ્લો પડદો છે તેની બાજુએ પચાસ નાકાં અને બીજા પડદાની બાજુએ પચાસ નાકાં બનાવજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રથમ સમૂહના છેલ્લા પડદાની બહારની કિનાર પર પચાસ નાકાં અને બીજા સમૂહના પહેલા પડદાની બહારની કિનાર પર પચાસ નાકાં બનાવવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સમૂહનો જે છલ્લો પડદો તેની કોરે પચાસ નાકાં, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં, એમ તું બનાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને સમૂહનો જે છેલ્લો પડદો છે તેની બાજુએ પચાસ નાકાં; ને બીજા સમૂહના પડદાની બાજુએ પચાસ નાકાં બનાવજે.