Exodus 26:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને પિત્તળની પચાસ કડીઓ બનાવજે અને તેને પેલા નાકાંમાં પરોવી બન્ને પડદાને જોડી દઈને એક સળંગ તંબુ બનાવજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તાંબાની પચાસ કડીઓ બનાવવી અને એમને નાકાંમાં પરોવીને પડદાના બન્ને સમૂહો જોડી દઈ આખા મંડપનું આચ્છાદન બનાવવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પિત્તળના પચાસ ચાપડા બનાવીને તું તેમને તે નાકામાં નાંખ, ને તેમને જોડી દઈને આખો તંબુ બનાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને કાસા 50 કડીઓ બનાવજે અને તેને પેલા નાકાંમાં પરોવી બંને પડદાંને જોડી દઈને એક સળંગ તંબુ બનાવજે.