Exodus 26:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તંબુ પરથી વધારાનો લટકતો રહેતો ભાગ મંડપના પાછલા ભાગ પર લટકતો રાખજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વધારાનો અડધો ટુકડો મંડપની પાછળના ભાગમાં લટક્તો રાખવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તંબુના પડદાનો જે બાકી રહેલો લટકતો ભાગ, એટલે જે અર્ધો પડદો બાકી રહે છે તે મંડપની પાછળ લટકતો રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તંબુ ઉપરથી વધારાનો લટકતો રહેતો અડઘો પડદો મંડપના પાછલા ભાગ પર લટકતો રાખવો.