Exodus 26:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તંબુની બન્ને બાજુએ પડદાઓ તંબુના છેડેથી એક હાથ નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર મંડપને સંપૂર્ણ રીતે આચ્છાદન કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંડપની બન્‍ને બાજુએ પચાસ સેન્ટીમીટર જેટલો વધારાનો પડદો મંડપને ઢાંકી દેવા બન્‍ને બાજુએ લટક્તો રાખવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તંબુના પડદાની લંબાઇમાંથી જે એક બાજુએ હાથભર ને બીજી બાજુએ હાથભર વધે છે, તે આચ્છાદન કરવાને માટે મંડપની બાજુ ઉપર, એટલે આ બાજુએ તથા પેલી બાજુએ લટકતું રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તંબુની બંને બાજુએ પડદાઓ એક હાથ તંબુના છેડેથી નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર તંબુને સંપૂર્ણ રીતે ઢાંકશે.