Exodus 26:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલાં બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, દરેક પાટિયામાં એકબીજાને સમાન્તર એવાં સરખા માપનાં બે સાલ હોવાં જોઈએ. બધાં પાટિયાંમાં આવાં સાલ હોવાં જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દરેક સાલ હોય. મંડપના સર્વ પાટિયાંને માટે તું એ પ્રમાણે બનાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલી બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ.