Exodus 26:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ જ પ્રમાણે મંડપની ઉત્તરની બાજુ માટે પણ વીસ પાટિયાં,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંડપની ઉત્તર બાજુ માટે પણ વીસ પાટિયાં રાખવાં
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી મંડપની બીજી બાજુને માટે, એટલે ઉત્તર તરફ, વીસ પાટિયાં;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ જ પ્રમાંણે મંડપની ઉત્તરની બાજુ માંટે પણ 20 પાટિયાં,