Exodus 26:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પવિત્ર મંડપની બીજી બાજુનાં પાટિયાં માટે પાંચ ભૂંગળો, તેમ જ પશ્ચિમ તરફથી પાછલી બાજુ માટે પાંચ ભૂંગળો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેની બીજી બાજુનાં પાટિયાં માટે પાંચ અને મંડપની પાછળની એટલે પશ્ર્વિમ બાજુના પાટિયાં માટે પાંચ વળીઓ બનાવવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ને મંડળીની બીજી બાજુનાં પાટિયાંને માટે પાંચ ભૂગળો, ને મંડપના પશ્ચિમ તરફના પાછલા ભાગનાં પાટિયાંને માટે પાંચ ભૂગળો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ને પવિત્ર મંડપની બીજી બાજુના પાટિયાં માંટે પણ પાંચ ભૂંગળો, તેમજ પશ્ચિમ તરફથી પાછલી બાજુ માંટે પાંચ.