Exodus 26:37 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને એ પડદા માટે બાવળના લાકડાની સોનાથી મઢેલી અને સોનાની કડીવાળી પાંચ થાંભલી બનાવજે અને એ થાંભલીઓ માટે પિત્તળની ઢાળેલી પાંચ કૂંભીઓ બનાવજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ પડદા માટે સોનાથી મઢેલ બાવળના લાકડાના પાંચ થાંભલા બનાવવા. તેની કડીઓ સોનાની હોવી જોઈએ. વળી, આ થાંભલા માટે તાંબાની પાંચ કૂંભીઓ બનાવવી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પડદાને માટે બાવળના પાંચ થાંભલા બનાવીને તું તેમને સોનાથી મઢ, તેઓના આંકડા સોનાના હોય; અને તેઓને માટે તું પિત્તળની ઢાળેલી પાંચ કૂંભી બનાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને એ પડદા માંટે બાવળના લાકડાની સોનાથી મઢેલી અને સોનાની કડીવાળી પાંચ થાંભલી કરાવજે અને એ થાંભલીઓ માંટે કાંસાની ઢાળેલી પાંચ કૂંભીઓ બનાવજે.