Exodus 26:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પહેલા સમૂહના પડદા પર જાંબુડિયા રંગના વસ્ત્રનાં નાકાં મૂકાવજે. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એવું જ કરજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરેક સમૂહની બહારની કિનાર પર વાદળી રંગના કાપડમાંથી નાકાં બનાવવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પહેલા સમૂહનો જે છેલ્‍લો પડદો તેની કોરે તું નીલવર્ણા નાકાં બનાવ; અને બીજા સમૂહના છેલ્‍લા પડદાની કોરે તું એમ જ કર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પડદાના એક સમૂહ પર જાંબુડિયા રંગના કાપડનાં નાકાં મૂકવાં. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એમ જ કરવું.